ખેડૂત આંદોલન અંગે 36 બ્રિટિશ સાંસદોની માંગ- બ્રિટિશ સરકાર કૃષિ કાયદા પર મોદી સરકાર સાથે વાત કરે
ખેડૂત આંદોલન અંગે 36 બ્રિટિશ સાંસદોની માંગ બ્રિટનની સરકાર કૃષિ કાયદા પર મોદી સરકાર સાથે વાત કરે દિલ્હીઃ- દેશમાં થઈ રહેલા ખેડૂત આંદોલનને લઈને હવે વિદેશી દેશોનું પણ સમર્થન મળી રહ્યું છે, દેશ અને દુનિયાના શીખ અને પંજાબી ખેડૂતો આ આંદોલનમાં જોડાય રહે છે. આ પહેલા કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ ખેડૂતે આંદોલનને લઈને પોતાનું […]