ભારતીય પરંપરા: લાલ બ્રીફકેસમાં નહીં, નિર્મલા સીતારમણ મખમલી લાલ કપડામાં લપેટીને લાવ્યા બજેટ
બારત દેશમાં બજેટ રજૂ કરતાં પહેલાં કે પછી અન્ય કામ કરવા જતા પહેલા અત્યાર સુધી દરેક મંત્રીઓ પોતાના હાથમાં લાલ રંગની બ્રીફકેસ લઇને સંસદ ભવનમાં પ્રવેશતા હતા.આ વખતે પણ દેશની અડધી સદી પછીના પહેલા મહિલા નાણાં મંત્રી નિર્મલા સીતારમણે બજેટ રજુ કરતા પહેલા સંસદમાં પ્રવેશ કર્યો હતો પણ આ પ્રવેશ અત્યાર સુધીનો અલગ પ્રવેશ હતો. […]