એક્ટ્રેસ કંગનાએ ટ્વિટ કરીને કેજરીવાલને આડે હાથ લીધા, કહ્યું, ‘મુશ્કેલીઓ વધારીને હવે મોદીજીની યાદ આવી’
કંગનાએ કેજરીવાલ પર કર્યો કટાક્ષ કહ્યું રાયતું ફેલાવીને હવે મોદીજીની યાદ આવી મુંબઈ – પોતાની બિંદાસ બોલવાની હિમ્મતથી ક્વિન તરીકે જાણીતી બનેલી બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌત હંમેશા ટ્વિટર પર એક્ટિવ રહે છે, કોઈ પણ બાબતમાં તેની ટ્વિટ તો અવશ્ય જોવા મળે જ, ત્યારે હવે કંગના આજે ફરી ટ્વિટર પર એક્ટિવ બનીને કટાક્ષમાં ઉતરી છે, કંગનાએ […]