સલમાન ખાનને ધમકી: “ ભારતના કાયદાથી બચી શકે છે, પરંતુ બિશ્નોઈ સમાજે તને મોતની સજા ફરમાવી દીધી છે”
સલમાન ખાનને જાનથી મારી નાખવાની ધમકી ગેરી શૂટર નામના યૂઝરે સોપૂ ગ્રુપ નામના ગ્રુપમાં નાખી ફેસબુક પોસ્ટ 27 સપ્ટેમ્બરે સલમાનને જોધપુર સેશન કોર્ટમાં થવાનું છે હાજર બોલીવુડના સુપરસ્ટાર સલમાન ખાનને 27 સપ્ટેમ્બરે ડિસ્ટ્રિક્ટ અને સેશન કોર્ટ, જોધપુરમાં રજૂ થવાનુ છે. સુનાવણીના પહેલા એક સોશયલ મીડિયા યૂઝરે તેને જાનથી મારી નાખવાની ધમકી આપી છે. ગેરી શૂટર […]