મમતા બેનર્જીની સરકાર મનાવશે ભારતીય જનસંઘના સંસ્થાપક અને ભાજપના વિચારક શ્યામાપ્રસાદ મુખર્જીની પુણ્યતિથિ
કોલકત્તા: મમતા બેનર્જીની પશ્ચિમ બંગાળ સરકારે ભારતીય જનસંઘના સંસ્થાપક અને ભાજપના વિચારક શ્યામાપ્રસાદ મુખર્જીની રવિવારે પુણ્યતિથિ મનાવવાનો નિર્ણય કર્યો છે. પશ્ચિમ બંગાળમાં સત્તારુઢ ટીએમસીના સૂત્રોનું કહેવું છે કે રાજ્યના વીજળી અને બિનપરંપરાગત ઊર્જા વિભાગના પ્રધાન સોવનદેબ ચટ્ટોપાધ્યાય કોલકત્તાના દક્ષિણી હિસ્સામાં કોરાતલા સ્મશાનમાં શ્યામાપ્રસાદ મુખર્જીની પ્રતિમા પર શ્રદ્ધાંજલિ અર્પિત કરશે. ગત વર્ષ પણ ટીએમસીની સરકારે મુખર્જીની […]