આ પાંચ રાજ્યોમાં યોજાનારી પેટાચૂંટણી માટે બીજેપીએ ઉમેદવારના નામોની યાદી રજુ કરી
આ પાંચ રાજ્યોમાં યોજાશએ પેટા ચૂંટણી બીજેપીએ ઉમેદવારના નામોની યાદી રજુ કરી છત્તીસગઢ, ગુજરાત, ઝારખંડ, મણિપુર અને ઓડીશામાં યોજાશએ પેટા ચૂંટણી ભારતીય જનતા પાર્ટીએ જુદા જુદા રાજ્યોમાં યોજાનાર વિધાનસભાની પેટા ચૂંટણી માટે પાર્ટીના ઉમેદવારોની યાદી બહાર પાડી છે, બીજેપી કેન્દ્રીય ચૂંટણીપંચ એ છત્તીસગઢ, ગુજરાત, ઝારખંડ, મણિપુર અને ઓડીશામાં યોજાનારા વિધાનસભાની પેટા ચૂંટણી માટેના પોતોના ઉમેદવારોના […]