સાવરિયાથી બોલિવુડમાં એન્ટ્રી કરનારી અને નીરજાથી સૌનું દિલ જીતનાર અભિનેત્રી સોનમ કપૂરનો આજે 36 મો જન્મદિવસ
સોનમ કપૂરનો આજે 36 મો જન્મદિવસ સાવરિયાથી બોલિવુડમાં મારી એન્ટ્રી એક્ટ્રેસ નહીં પરંતુ ડાયરેક્ટર બનવા માંગતી હતી મુંબઈ : સાવરિયાથી બોલિવુડમાં એન્ટ્રી કરનારી અને નીરજા,રાંજણાથી સૌનું દિલ જીતનાર અભિનેત્રી સોનમ કપૂર આજે તેનો 36 મો જન્મદિવસ મનાવી રહી છે. સોનમ કપૂરનો જન્મ 9 જૂન 1985 માં મુંબઇમાં થયો હતો. સોનમ સોશિયલ મીડિયા પર ખૂબ જ […]
