સેના જવાનોની નિવૃત્તીની વય મર્યાદા વધારવા તથા પેન્શન સુધારણાને લઈને નવો પ્રસ્તાવ રજુ કરાયો
સેના જવાનોની નિવૃત્તીની વય મર્યાદા વધારવા અંગેનો પ્રસ્તાવ આ પ્રસ્તાવમાં પેન્શન સુધારણાની વાતનો પણ ઉલ્લેખ જનરલ બીપીન રાવતએ આપી માહિતી ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બીપીન રાવતએ ગુરુવારના રોજ કહ્યું હતું કે, કેટલીક શાખાઓમાં અધિકારીઓ અને જવાનોની સેવાનિવૃત્તીની વયમર્યાદા વધારવાના ઉદ્દેશ્યથી ફ્રન્ટલાઈન સૈનિકોના કલ્યાણ માટે નવો પ્રસ્તાવ લાવવામાં આવ્યો છે. આ દરખાસ્તોમાં સમય પહેલા નિવૃત્તિ […]
