1. Home
  2. Tag "police"

સુરતમાં અસમાજીક તત્વો સામે પોલીસે પાસાનું સશસ્ત્ર ઉગામ્યું, 75 શખ્સોની કરી અટકાયત

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ગુનાખોરીમાં વધારો થયો છે. ત્યારે ગુનાખોરીને ડામવા માટે પોલીસ દ્વારા કવાયત શરૂ કરી હતી. સુરતમાં અસામાજીક તત્વોને ઝડપી લેવા માટે પોલીસે પાસા હેઠળ કાર્યવાહી શરૂ કરી છે. પોલીસે પાસા હેઠળ 75 જેટલા ગુનેગારોને ઝડપી લઈને જેલના સળીયા પાછળ ધકેલી લીધા છે. સુરતના ઇતિહાસમાં પહેલી વખત આ પ્રકારનો પગલાંને લઈને ગુનેગારો પોલીસનો ખોફ જોવા […]

મહેસાણાના ખેરાલુ નજીક કારમાં લાગી આગ, 3 વ્યક્તિ થઈ ભડથું

અમદાવાદઃ ઉત્તરગુજરાતના મહેસાણા-ખેરાલુ હાઈવે પર પસાર થતી મોટરકારમાં આલ લાગતા નાસભાગ મચી ગઈ હતી. આ દૂર્ઘટનામાં 3 વ્યક્તિઓ ભડથું થઈ ગઈ હતી. મોટરકારમાં પાંચ વ્યક્તિઓ સવાર હતી. કારમાં સવાર લોકો અંબાજી દર્શન કરીને પરત ફરી રહ્યાં હોવાનું જાણવા મળે છે. પ્રાથમિક માહિતી અનુસાર મહેસાણા ખેરાલુ હાઈવે પર ખેરાલુ નજીક રોડ ઉપર પસાર થતી મોટરકારમાં અચાનક […]

ભારતમાં આંતરિક સુરક્ષાની જવાબદારી પોલીસની સાથે CRPF પણ સંભાળશે

દિલ્હીઃ કેન્દ્ર સરકાર દ્વારા દેશની સરહદોની સુરક્ષા વધારે મજબુત કરવાની દિશામાં કામગીરી શરૂ કરવામાં આવી છે. તેમજ નવા સુરક્ષા મોડલ ઉપર કામ શરૂ કરવામાં આવ્યું છે. જે અંતર્ગત દેશની આંતરિક સુરક્ષા CRPF સંભાળશે. તેમજ સરહદની સુરક્ષા BSF, ITBP જેવા સુરક્ષાદળો કરશે. આ સુરક્ષા એજન્સીઓને દેશની આંતરિક સુરક્ષાની જવાબદારીમાંથી મુક્ત કરવાની વિચારણા ચાલી રહી છે. સુત્રોના […]

અમદાવાદમાં પોલીસ કર્મચારીઓએ ટુ-વ્હીલર હંકારતી વખતે પહેરવુ પડશે ફરજીયાત હેલ્મેટ

અમદાવાદઃ ગુજરાતમાં હેલ્મેટના કાયદાનો કડક અમલ ફરીએક વાર શરૂ કરીને ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. પ્રથમ દિવસે જ મોટી સંખ્યામાં હેલ્મેટ પહેર્યા વગર ફરતા ટુ-વ્હીલર ચાલકોને ઝડપીને દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી. જો કે, અમદાવાદ ગ્રામ્યમાં ટુ-વ્હીર ઉપર ફરતા પોલીસ કર્મચારીઓએ પણ ફરજીયાત હેલ્મેટ પહેરવુ પડશે. હેલ્મેટ પહેર્યા વગર વાહન હંકારનાર પોલીસ કર્મચારી સામે કાર્યવાહી […]

ફાઈનાન્સ કંપનીઓની દાદાગીરી, મુસાફરો ભરેલી બસને કરી હાઈજેક

દિલ્હીઃ ઉત્તરપ્રદેશના આગ્રામાં ફાઈનાન્સ કંપનીની દાદાગીરીની ચોંકાવનારી ઘટના સામે આવી છે. મુસાફરોને લઈને ગુરૂગ્રામથી મધ્યપ્રદેશ જઈ રહેલી ખાનગી બસને હાઈજેક કરવામાં આવી હતી. ફાઈનાન્સ કંપનીના કર્મચારીઓની ઓળખ આપીને ચાર શખ્સોએ બસના ચાલક અને કંડકટરને ઉતારીને બસને અજ્ઞાત સ્થળે લઈ ગયા હતા. બસના ડ્રાઈવર અને કંડકટરે પોલીસનો સંપર્ક કરતા પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો હતો. બસ […]

ઉત્તરપ્રદેશમાં ‘રક્ષક બન્યો ભક્ષક’, પોલીસે વાહન ચાલકને એવો માર માર્યો કે,તેનો 4 વર્ષનો પુત્ર પણ ડરી ગયો

રક્ષક જ્યારે બને છે ભક્ષક ત્યારે જનતાનો પણ વિશ્વાસ ઉઠી જાય છે વીડિયો જોતા તમારું હ્દય કાપી ઉઠશે પોલીસની હેવાનિયતનો વીડિયો વાયરલ 4 વર્ષના પુત્રની સામે પોલીસે તેના પિતાને આડેધડ માર્યો આ દ્રશ્યો જોતા માસુમ ડઘાઈ ગયો પબ્લિક પણ આ તમાશો હાથપર હાથ ઘરીને જોતી રહી ઉત્તર પ્રદેશમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે,જેમાં પાલીસનો […]

પોલીસ પર ભરોસો છતાં પોલીસનો ભારતમાં સામાન્ય નાગરિકોને ડર!, પોલીસને નાગરિક મિત્ર માને તેના માટે સુધારા જરૂરી

પોલીસ પ્રત્યેના વલણ સંદર્ભેના 22 રાજ્યોના સર્વેના તારણ 44 ટકા લોકોએ માર ખાવાનો ડર વ્યક્ત કર્યો 29 ટકા મહિલાઓએ જાતીય ઉત્પીડનનો ડર વ્યક્ત કર્યો હતો 69 ટકા લોકોએ પોલીસ પર વિશ્વાસ વ્યક્ત કર્યો 65 ટકા લોકોએ પોલીસ પ્રત્યે ઉચ્ચ સંતુષ્ટિનો દાવો પણ કર્યો પોલીસ ભારતના રાજ્યોની સરકારોના અંતર્ગત કાયદો અને વ્યવસ્થા જાળવવાનું કામ કરે છે. […]

રક્ષક બન્યા ભક્ષકઃઆસામની મહિલા સાથે પોલીસ સ્ટેશનમાં જ પોલીસ દ્વારા અત્યાચારની ઘટના

રક્ષક બન્યા ભક્ષક પોલીસ દ્વારા મહિલાને ઢોર માર મરાયો મહિલાને પટ્ટા વડે પ્રાઈવેટ પાર્ટમાં ઈજા પહોચાંડવામામ આવી પીડિત મહિલાના પતિએ ફરિયાદ કરી 4 પોલીસ કર્મીઓ સામે તપાસના આદેશ પોલીસે મહિલાને બળજબરી પૂર્વક ગુનો કબુલવાનું દબાણ કર્યું મહિલાએ આરોપ ન સ્વીકારતા તેને નિર્વસ્ત્ર કરી માર મરાયો હરીયાણાના ગુરુગ્રામમાં પાલીસ સ્ટેશનમાંથી એક ચોંકાવનારો અને માણસાઈના નામે કલંક […]

સંસદભવનમાં ચાકૂ લઈને ઘૂસવાની કોશિશ કરનાર શખ્સની ધરપકડ, પોલીસ દ્વારા થઈ રહી છે પૂછપરછ

સંસદભવનમાં ચાકૂ લઈને ઘૂસવાની કોશિશ શંકાસ્પદ શખ્સની સુરક્ષાકર્મીઓ દ્વારા અટકાયત પોલીસ દ્વારા શકમંદ વ્યક્તિની પૂછપરછ સંસદ ભવનમાં ચાકૂ લઈને ઘૂસવાની કોશિશ કરી રહેલા શખ્સને કારણે સુરક્ષા અધિકારીઓમાં હડકંપ મચી ગયો હતો. સંસદભવનમાં ચાકૂ લઈને ઘૂસવાની કોશિશ કરી રહેલા શખ્સને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. જણાવવામાં આવે છે કે બાઈક પર સવાર થઈને ગેટ નંબર એક પરથી […]

યુપીના પ્રયાગરાજમાં એક દિવસમાં 6 હત્યાઓ બાદ એસએસપીને હટાવાયા

ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં એક દિવસમાં છ હત્યાઓ પર યોગી સરકારે મોટી કાર્યવાહી કરી છે. પ્રયાગરાજના એસએસપી અતુલ શર્માને હટાવી દેવામાં આવ્યા છે. અતુલ શર્માના સ્થાને સત્યાર્થ અનિરુદ્ધને પ્રયાગરાજના એસએસપી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. હાલ અતુલ શર્માને યુપી ડીજીપી મુખ્યમથક ખાતે મોકલી દેવામાં આવ્યા છે. મહત્વપૂર્ણ છે કે રવિવારે ધૂમનગંજના ચોકમાં ટ્રિપલ મર્ડર બાદ થરવઈમાં પતિ-પત્ની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code