નીતીશ કુમાર આજે 7મી વખત લેશે મુખ્યમંત્રી પદના શપથ, 2 નવા નાયબ મુખ્યમંત્રી પણ શપથ ગ્રહણ કરશે
આજથી બિહારની કમાન ફરીથી નીતિશ કુમાર સંભાળશે આજે બિહારના મુખ્યમંત્રી તરીકે નીતિશ કુમાર સાતમી વખત લેશે શપથ તેમના સિવાય અન્ય બે નાયબ મુખ્યમંત્રી પણ શપથ લે તેવી શક્યતા પટના: આજે ફરીથી બિહારની કમાન નીતિશ કુમાર સંભાળશે. બિહારના મુખ્યમંત્રી તરીકે નીતિશ કુમાર સાતમી વખત શપથ લેશે. આજે સાંજે શપથવિધી સમારોહ યોજાશે. આપને જણાવી દઇએ કે રવિવારે […]
