બિહારમાં જીવલેણ ગરમીથી 183ના મોતથી હાહાકાર, 22 સુધી સરકારી સ્કૂલો બંધ, ગયામાં કલમ-144 લાગુ
પટના: બિહારમાં ભીષણ ગરમી અને લુને કારણે હાહાકારની સ્થિતિ છે. હાલત એટલી ખરાબ છે કે ગત ત્રણ દિવસોમાં આના કારણે લગભગ 183 લોકોના મોત નીપજ્યા છે. હોસ્પિટલમાં લુનો ભોગ બનેલા સેંકડો દર્દીઓ સારવાર હેઠળ છે. પટના સહીત રાજ્યના મુખ્ય શહેરોમાં તાપમાન 45 ડિગ્રીની આસપાસ છે. શિક્ષણ વિભાગે પણ આ સ્થિતિને જોતા એલાન કર્યું છે કે […]