શું ગુજરાતની શાળાઓ 21મી સપ્ટેમ્બરથી ખુલશે, જાણો શું કહ્યું શિક્ષણમંત્રીએ…
રાજ્યમાં શાળાઓ શરૂ કરવા અંગે કેબિનેટ કક્ષાની બેઠક યોજાઇ ગુજરાતમાં કોરોનાના વ્યાપક સંક્રમણને જોતા ગુજરાત સરકારનો નિર્ણય ગુજરાતમાં 21મી સપ્ટેમ્બરથી શાળાઓ ખુલશે નહીં: શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા સમગ્ર દેશમાં 21 સપ્ટેમ્બરથી ધોરણ.9 થી 12ના વિદ્યાર્થીઓ માટે શાળા ખુલવાની જાહેરાત ભારત સરકારે કરી હતી અને દરેક રાજ્યને આ અંગે પોતાની રીતે નિર્ણય લેવા માટેની ગાઇડલાઇન હતી. […]