અંબાજીમાં ભાદરવી પૂનમની ઉજવણી, ભક્તોએ ઓનલાઈન કર્યા દર્શન
અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારી વચ્ચે આજે સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં સાદગીથી ભાદરવી પૂનમની ઉજવણી કરવામાં આવી હતી. કોરોના મહામારીને પગલે આ વર્ષે અંબાજીમાં ભાદરવી પૂનમનો મેળો દર કરવામાં આવ્યો હતો. તેમજ મંદિર પણ ભક્તો માટે બંધ રાખવામાં આવ્યાં હતા. જો કે, માઈ ભક્તો માતાજીના દર્શન ઘરે બેઠા-બેઠા કરી શકે તેવી વ્યવસ્થા મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી […]