બેંકોમાં વધુ રકમ જમા કરાવવા માટે પાનકાર્ડ સાથે આઘાર કાર્ડથી કરાવવી પડશે e-KYC
સામાન્ય રીતે આજકાલ લોકો નકલી પાનકાર્ડથી પૈસા ઉપાડવા કે જમા કરાવવા લાગ્યા છે ત્યારે સરકાર પાસે આ રુપિયાની વિગતવાર માહિતી આવતી નથી. મળતી માહિતી મુજબ જો હવે મોટી સંખ્યામાં બેંકોમાં રિપુયા જમા કરાવવાના હશે તો માત્ર પાનકાર્ડથી કામ નહી ચાલે. સરકારે હવે નક્કી કર્યું છે કે જો હવે વધુ પૈસા બેંકોમાંથી ઉપાડવા કે જમાં કરાવવાના […]