1. Home
  2. Tag "bengal"

चक्रवाती तूफान ‘यास’ से पहले लैंडफॉल जारी, बंगाल-ओडिशा में मूसलाधार बारिश और तेज हवाएं

नई दिल्ली, 26 मई। बंगाल की खाड़ी में उठे चक्रवाती तूफान ‘यास’ ने पूर्वी राज्यों में तबाही मचानी शुरू कर दी है। भारतीय मौसम विज्ञान विभाग (आईएमडी) का कहना है कि ‘यास’ गंभीर चक्रवाती तूफान में बदल चुका है। इसके बुधवार को दोपहर में ओडिशा के बालासोर तट के धामरा में टकराने की आशंका है। इसके पूर्व लैंडफाल की प्रक्रिया जारी […]

પશ્ચિમ બંગાળ: દુર્ગાપૂજાના સાંસ્કૃતિક કાર્યક્રમો માટે મમતા બેનર્જીએ આપી લીલી ઝંડી , માનવા પડશે આ નિયમો

દુર્ગાપૂજાના સાંસ્કૃતિક કાર્યક્રમો માટે અપાઈ લીલી ઝંડી મુખ્યમંત્રી મમતા બેનર્જી દ્વારા અપાઈ લીલી ઝંડી સાંસ્કૃતિક કાર્યક્રમમાં 100 લોકો થઇ શકે છે સામેલ કોવિડ-19 પ્રોટોકોલનું પાલન કરવું રહેશે આવશ્યક કોલકત્તા: પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ મંગળવારે બંગાળના સૌથી મોટા તહેવાર દુર્ગાપૂજા દરમિયાન થનાર સાંસ્કૃતિક કાર્યક્રમો પર પ્રતિબંધ લગાવવાના નિર્ણયને રદ કર્યો હતો. મમતા બેનર્જીએ કહ્યું કે […]

દિલ્હીમાં પેટ્રોલની કિંમતમાં આગ, એક દિવસમાં વધેલો ભાવ સાંભળીને જ ચોંકી જશો

દિલ્હીમાં ફરી પેટ્રોલના ભાવમાં વધારો પેટ્રોલ 81 રૂપિયા પ્રતિ લિટર પર પહોચ્યું જો કે, ડીઝલનો ભાવ સ્થિર એક દિવસના વિરામ બાદ ગુરુવારે ફરીથી પેટ્રોલના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો. દેશની રાજધાની દિલ્હીમાં પેટ્રોલ 81 રૂપિયા પ્રતિ લિટર પર પહોંચી ગયું છે, જ્યારે ચેન્નઇમાં પેટ્રોલની કિંમત 84 રૂપિયા પ્રતિ લિટરથી વધી ગઈ છે. જો કે ડીઝલની […]

પ.બંગાળમાં ભાજપ-ટીએમસી વચ્ચે બબાલ યથાવત, પોલીસની રિવોલ્વર છીનવવાની કોશિશ, બે ઘાયલ

હુગલી: પશ્ચિમ બંગાળમાં રાજકીય પક્ષો વચ્ચે હિંસક ઘર્ષણો સમાપ્ત થતા દેખાઈ રહ્યા નથી. તાજેતરની ઘટના હુગલીની છે. જ્યાં જયશ્રીરામના સૂત્રોચ્ચારને લઈને ભાજપ અને ટીએમસીના કાર્યકર્તાઓ વચ્ચે ઝઘડો થયો છે. પરિસ્થિતિને કાબુમાં લેવા માટે પોલીસ અહીં પહોંચી છે. કેટલાક લોકોએ પોલીસ પાસેથી હથિયાર છીનનવાની કોશિશ પણ કરી છે. આ ઘટનાક્રરમમાં એક શખ્સને ગોળી વાગી છે. રિપોર્ટ્સ […]

પ. બંગાળમાં સડક પર નમાજના વિરોધમાં ભાજપના કાર્યકર્તાઓએ કર્યા હનુમાન ચાલીસાના પાઠ

કોલકત્તા: પશ્ચિમ બંગાળમાં ભાજપ અને તૃણમૂલ કોંગ્રેસની વચ્ચે રાજકીય ધમાસાણ ચાલુ છે. કાર્યકર્તાઓની હત્યાની ઘટનાઓ બાદ હવે બંને પાર્ટીઓ ફરી એકવાર સડક પર નમાજ પઢવા જેવા મુદ્દાને લઈને આમને સામને છે. પશ્ચિમ બંગાળમાં સડક પર નમાજ પઢવાને લઈને ભાજપના કાર્યકર્તાઓ દ્વારા વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે. મંગળવારે ભાજપના કાર્યકર્તાઓએ નમાજના વિરોધમાં સડક પર બેસીને હનુમાન […]

મમતા માટે એક સાંધે ત્યારે તેર તૂટવાનો ઘાટ, પ.બંગાળમાં ડોક્ટરો બાદ હવે સડક પર ઉતર્યા શિક્ષકો, પોલીસ સાથે ઘર્ષણ

કોલકત્તા: પશ્ચિમ બંગાળમાં હાલ ડોક્ટરો સાથે હિંસા બાદ હડતાળ યથાવત છે,ત્યારે હવે શિક્ષકો પણ સડક પર ઉતર્યા છે. કોલકત્તાના સોલ્ટ લેક ક્ષેત્રમાં મયૂખભવન દ્વીપ પર શિક્ષકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું છે. એસએસકે, એમએસકે અને એએસના શિક્ષક સોમવારે શિક્ષણ પ્રધાનને મળવા બિકાસભવન જઈ રહ્યા હતા. ત્યારે પોલીસે શિક્ષકોને મયૂખભવન દ્વીપ પર જવાથી રોક્યા હતા. બાદમાં […]

મમતાને લાગશે આંચકો, ટીએમસીના એક ધારાસભ્ય-13 કોર્પોરેટરો ભાજપમાં સામેલ થાય તેવી શક્યતા

નવી દિલ્હી: પશ્ચિમ બંગાળમાં ભાજપ પોતાની જમીનને વધુ મજબૂત કરવામાં લાગેલું છે. સૂત્રો મુજબ, આજે એટલે કે સોમવારે ભાજપમાં ટીએમસીના એક ધારાસભ્ય અને 13 કોર્પોરેટરો સામેલ થાય તેવી શક્યતા છે. જો કે હજી સ્પષ્ટ થયું નથી કે સામેલ થનારા ધારાસભ્ય કોણ  છે. પરંતુ ભાજપના મુખ્યમથક ખાતે આને લઈને ગણગણાટ વધી રહ્યો છે. આના પહેલા 28મી […]

પશ્ચિમ બંગાળમાં ડોક્ટરોની હડતાળ પર મમતા બેનર્જીની એક પગલું આગળ અને બે પગલા પાછળની નીતિ

નવી દિલ્હી: પશ્ચિમ બંગાળના ડોક્ટરોની હડતાળને લઈને મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ એક પ્રેસ કોન્ફરન્સ આયોજીત કરી છે. આ પ્રેસ કોન્ફરન્સમાં પત્રકારોને સંબોધિત કરતા મમતા બેનર્જીએ કહ્યુ છે કે તેમણે ડોક્ટરોને બોલાવ્યા હતા. પરંતુ તેઓ આવ્યા નહીં. તેમણે પોતાના તરફથી આ મામલાને ઉકેલવાની પુરી કોશિશ કરી છે. ઘણાં રાજ્યોમાં એસ્મા લાગુ કરીને હડતાળ સમાપ્ત કરવામાં આવી છે. […]

પ. બંગાળને ગુજરાત બનાવવા માંગે છે ભાજપ: મમતા બેનર્જી

કોલકત્તા: પશ્ચિમ બંગાળમાં ચાલી રહેલો રાજકીય હિંસાનો તબક્કો થંભવાનું નામ લઈ રહ્યો નથી. મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ રાજ્યપાલ કેસરીનાથ ત્રિપાઠી પર સવાલ ઉઠાવતા કહ્યું છે કે ભાજપ બંગાળને ગુજરાત બનાવવાની કોશિશ કરી રહ્યું છે. પરંતુ બંગાળ ગુજરાત નથી. મમતા બેનર્જીએ મંગળવારે કોલકત્તામાં ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરની નવી પ્રતિમાનું અનાવરણ કર્યું છે. મમતા બેનર્જીએ કહ્યું છે કે હું રાજ્યપાલનું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code