SBI બેંકે ATMમાંથી પૈસા ઉપાડવાના નિયમોમાં કર્યો ફેરફાર- હવે લાગી શકે છે ચાર્જ
SBIએ નિયમોમાં કર્યો ફેરફાર મેટ્રો શહેરમાં એક મહિનામાં 8 વખત ઉપાડી શકો છો ATMમાંથી પૈસા 5 વખત એસબીઆઈ બેંકમાંથી મફ્ત પૈસા ઉપાડી શકો 3 વખત અન્ય બેંક એટીએમમાંથી પૈસા વગર ચાર્જે ઉપાડી શકાશે 8 વખતથી વધારે ઉપાડ પર બેંક લેશે ચાર્જ બેંક ઓફ ઈન્ડિયાએ હવે તેના ખાતાધારકોને એક ફટકો આપ્યો છે, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ […]