કોરોના સંક્ટ વચ્ચે બેંકના કર્મીઓ માટે સારા સમાચાર- વેતનમાં 15 ટકાનો વધારો – જે વર્ષ 2017થી અમલી ગણાશે
કોરોના યુગમાં બેંક કર્મચારીઓ માટે ખુશખબર 15 ટકા પગાર વધારો મળશે આ પગાર વધારો 2017 નવેમ્બરથી અમલમાં ગણાશે બેંકને આ માટચે કરોડો રુપિયા ચુકવવાના રહેશે સમગ્ર દેશ કોરાના સંક્ટ વચ્ચે જીવી રહ્યો છે,જેના કારણે કારણે કેટલીક કંપનીઓ પોતાના કર્મચારીઓની છંટણી પણ કરી રહી છે ,તો કેટલીક કંપનીઓ દ્રારા પગારમાં કાપ પણ મુકવામાં આવતો હોય છે,તો […]