લોનધારકો માટે ખુશખબર – લોનના વ્યાજ પરનું વ્યાજ કરાશે માફ, કેન્દ્ર સરકારનો નિર્ણય
લોનધારકો માટે ખુશખબર લોનના વ્યાજ પરનું વ્યાજ કરાશે માફ કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય લોન પર વધેલા વ્યાજનું વ્યાજ હવે ચૂકવાનું નહી રહે જો તમે કોરોના મહામારી દરમિયાન લોન મોરેટોરિયમનો લાભ લીધો છે તો તમારા માટે રાહતના સમાચાર છે, કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને આપેલી માહિતી મુજબ હવે, હવે બેંક તરફથી લોન ધારકો પર લાદવામાં આવેલા […]