જો તમારા બેંકના કાર્ય પેન્ડિંગ હોય તો જાણી લો, નવેમ્બર મહિનામાં તહેવારો હોવાથી આટલા દિવસો બેંકો રહેશે બંધ
નવેમ્બરમાં તહેવારોના કારણે 9 દિવસો સુધી બંધ રહેશે બેંકના કામકાજ આ સિવાયના દિવસોમાં પતાવી લેવા દિવાળીમાં સતત ત્રણ દિવસ બેંકોમાં રજા આવતા મહિના દરમિયાન નેક મોટા તહેવારો શરુ થનાર છે. ત્યારે બેંકોની રજાઓ પણ નિશ્વિત છે,જો તમારે બેંકના લગતા કામકાજ પતાવવા હોય તો આ સમય રહેતા અમુક ચોક્કસ દિવસો સુધી તમારા તમામ કાર્યો પતાવી લેવા […]