ગાયના બદલામાં આપવામાં આવે છે સોનુઃ રેકેટનો થયો પર્દાફાશ
ગાયોના બદલે પૈસા નહી પરંતુ સોનું આપવામાં આવે છે વચેટિયા મારફતે થાય છે તસ્કરી બાંગલા દેશમા એક તસ્કરને ઝડપી પડાયો લિટેન નામક એક તસ્કરે પકડાય જતા કર્યો ખુલાસો બાંગલાદેશમાં ચાલતો ગેરકાયદેસર ગાયોનો વ્યાપાર માલદા જેએનએનઃ અહિ ભારતીય ગાયોના બદલામાં તસ્કરો બાંગલાદેશ પાસેથી રોકડા રુપિયા ન લેતા સોનુ લે છે .અહિયા થી ગાયો રવાના કરવામાં આવે […]