2021 વિધાનસભા ચૂંટણીના પડઘમ- 22 તારીખે બંગાળની દુર્ગા પૂજામાં પીએમ મોદી થશે શામેલ
2012 વિધાનસભા ચૂંટણીના પડઘમ 22 તારીખે બંગાળની દુર્ગા પૂજામાં પીએમ મોદી થશે શામેલ બંગાળની સત્તા માટે બીજેપીના અથાગ પ્રયત્નો પીએમ મોદી નવેમ્બરની શરુઆતથી બંગાળમાં 22 ઓક્ટબરે યોજાનારી દુર્ગા પૂજામાં દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સામેલ થનારા છે,આ સાથે જ પશ્વિમબંગાળાના સેંકડો પંડાલોને વીડિયો કોન્ફોરન્સના માધ્યમથી લોકો સાથે જોડાઈને આ ઉત્સવનો ભાગ બનશે, બીજી તરફ ગૃહમંત્રી અમિત […]
