બોયકોટ ચાઈનાનો સંદેશ આપતી વિશ્વપ્રખ્યાત બનારસી સાડી, વેપારીઓનો પણ અનોખો છે અંદાજ
અમદાવાદ: ભારતમાં ચાઈના વિરુદ્ધનું વાતાવરણ એવી રીતે પ્રસરી ગયું છે કે તમામ સ્થળો પર અને દરેક વેપારમાં શક્ય હોય એટલું લોકો ચાઈનીઝ વસ્તુઓનો બહિષ્કાર કરતા થયા છે. બનારસમાં પણ આવું જ વાતાવરણ છે અને ત્યાંના વેપારીઓએ આ વર્ષે સ્વતંત્રતા દિવસ માટે ભારતના રાષ્ટ્રધ્વજના ડિઝાઈનમાં અને બાયકોટ ચાઈનાનો સંદેશ આપતી સાડી બનાવી છે. હાલ બનારસના બજારમાં […]