1. Home
  2. Tag "babari mosque"

અયોધ્યા વિવાદ પર મુસ્લિમ સંગઠનોમાં ક્રેડિટ વૉર, કોણ ઉઠાવી રહ્યું છે વકીલોનો ખર્ચ?

અયોધ્યા વિવાદ પર મુસ્લિમ સંગઠન AIMPLB અને જમિયત આમને-સામને મુસ્લિમ પક્ષકારોમાં ક્રેડિટ વૉર, કોણ ઉઠાવી રહ્યું છે વકીલોનો ખર્ચ? અયોધ્યામાં બાબરી મસ્જિદ-રામમંદિર વિવાદ કેસની દૈનિક સુનાવણી સુપ્રીમ કોર્ટમાં ચાલી રહી છે. માનવામાં આવે છે કે નિર્ણય નજીકના ભવિષ્યમાં આવી શકે છે. જો કે નિર્ણય આવતા પહેલા જ દેશના બે મોટા મુસ્લિમ સંગઠન આમને-સામને છે. ઓલ […]

88 વર્ષીય પ્રોફેસરનો મુસ્લિમ પક્ષકારના વકીલ રાજીવ ધવનને પત્ર, “રામમંદિર મામલામાં તમે ઈશ્વર સાથે દગો કરી રહ્યા છો”

રામમંદિર મામલે 88 વર્ષીય પ્રોફેસરનો પત્ર મુસ્લિમ પક્ષકારના વકીલ રાજીવ ધવનને પત્ર રામમંદિર મામલે ઈશ્વરને દગો કરી રહ્યાની વ્યક્ત કરી લાગણી રામમંદિર મામલામાં સુનાવણી દરમિયાન વક્ફ બોર્ડના વકીલ રાજીવ ધવને સુપ્રીમ કોર્ટને જણાવ્યુ છે કે તેમને એક ધમકી ભરેલો પત્ર મળ્યો છે. આ પત્રમાં ધવનને પુછવામાં આવ્યું હતું કે તેઓ એક હિંદુ થઈને રામમંદિરની વિરુદ્ધ […]

રામનું જન્મસ્થાન ક્યાં? બાબરી મસ્જિદના ગુંબજ નીચે : સુપ્રીમ કોર્ટમાં બોલ્યા રામલલાના વકીલ

લાંબા સમયથી ચાલી રહેલા અયોધ્યા વિવાદ પર મંગળવારે પણ સુનાવણી થઈ હતી. આ દરમિયાન કોર્ટે રામલલાના વકીલને સવાલ કર્યો કે રામનું જન્મસ્થાન ક્યાં છે? તો વકીલ એસ. સ. વૈદ્યનાથને આનો જવાબ આપતા કહ્યુ છે કે રામનું જન્મસ્થાન બાબરી મસ્જિદના ગુંબજ નીચે છે. તેની સાથે જ વૈદ્યનાથને ક્હ્યુ છે કે મુસ્લિમ પક્ષકાર તરફથી વિવાદીત સ્થાન પર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code