દેશના પ્રથમ આયુર્વેદિક કોવિડ કેર સેન્ટરનું રાજકોટમાં લોકાર્પણ, અનેક સુવિધાઓથી છે સજ્જ
દેશના પ્રથમ આયુર્વેદિક કોવિડ કેર સેન્ટરનો રાજકોટમાં પ્રારંભ મુખ્યમંત્રી રૂપાણીએ ઇ-લોકાર્પણ કરીને સેન્ટર ખુલ્લું મૂક્યું કોરોના સંક્રમિત દર્દીઓને સ્વસ્થ કરવામાં આ સેન્ટર મહત્વની ભૂમિકા નિભાવશે દેશનું પ્રથમ આયુર્વેદિક કોવિડ કેર સેન્ટર રાજકોટમાં બન્યું છે. મુખ્યમંત્રીએ ગાંધીનગરથી તેનું લોકાર્પણ કરીને ખુલ્લું મૂક્યું હતું. ભારતના પ્રથમ આયુર્વેદિક કોવિડ કેર સેન્ટરના ઇ-લોકાર્પણ પ્રસંગે મુખ્યમંત્રીએ શુભેચ્છાઓ પાઠવી હતી. આ […]