અમેરિકા અને યુરોપમાં પણ લોકો આયુર્વેદ તરફ વળ્યાં, ઇમ્યુનિટી બુસ્ટરની ડિમાન્ડ વધી
અમદાવાદઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોનાકાળમાં આર્યુર્વેદીક વસ્તુઓની માંગમાં વધારો થયો છે. તેમજ ઇમ્યુનિટી બુસ્ટર, ઘનવટી, ઉકાળા જેવી અનેક પ્રોડકટની ઉપર લોકોને આયુર્વેદ તરફ વિશ્વાસ વધ્યો છે. બીજી તરફ વિદેશમાં પણ લોકો આયુર્વેદ તરફ વળ્યાં છે. અમેરિકા અને યુરોપમાં આયુર્વેદિક દવાઓની ડિમાન્ડ છે. તેમાંય ખાસ ઇમ્યુનિટી બુસ્ટરની ખૂબ ડિમાન્ડ જોવા મળે છે. ભારતમાં કોરોના મહામારીમાં […]