અભિનેતા અજય દેવગને ટ્વિટ કરીને હૈદરાબાદના આયાંશની બિમારી માટે માંગી મદદ
અજય દેવગને આયાંશ ગુપ્તા માટે માંગી મદદ ટ્વિટર પર ટ્વિટ કરી લોકોને હેલ્પ કરવા અપીલ કરી મુંબઈ – તેલંગાણાની રાજધાની હૈદરાબાદનો રહેવાસી બે વર્ષનો એક માસૂમ કે જેને એવી બીમારી છે કે તેની સારવાર કરોડોના ખર્ચે થાય તો જ તે સાજો થઈ શકે છે, આયાંશ ગુપ્તાની સારવાર માટે આખી દુનિયામાં માત્ર એક જ દવા છે […]