SC/STનું દરેક પ્રકારનું અપમાન એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનાપાત્ર નથી :સુપ્રીમ
એટ્રોસિટીને લઇને સુપ્રીમ કોર્ટે આપ્યો મહત્વનો ચુકાદો SC/STનું દરેક પ્રકારનું અપમાન એટ્રોસિટી હેઠળ ગુનો ના ગણી શકાય જો કે SC/ST વ્યક્તિનું ઇરાદાપૂર્વકનું અપમાન ચોક્કસ ગુનો બને છે નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે એક મહત્વનો ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે એક મહત્વના ચુકાદામાં જણાવ્યું છે કે દલિત કે આદિવાસી સમુદાયના વ્યક્તિનું દરેક પ્રકારનું અપમાન એટ્રોસિટી એક્ટ હેઠળ […]