અવકાશ ક્ષેત્રે ભારતને વધુ એક સફળતા, ભારતીય સેટેલાઇટ એસ્ટ્રોસેટે કરી આ દુર્લભ શોધ
ભારતની સંસ્થાન IUCAAએ અવકાશ ક્ષેત્રે સિદ્વિ હાંસલ કરી IUCAAના નેતૃત્વમાં વૈશ્વિક ટીમે અલ્ટ્રાવાયોલેટ કિરણોની કરી શોધ આ આકાશગંગા ધરતીથી 9.3 અરબ પ્રકાશ વર્ષ દૂર છે ભારતે અવકાશ ક્ષેત્રમાં વધુ એક સિદ્વિ હાંસલ કરી છે. પ્રથમ ભારતીય મલ્ટી વેવલેન્થ સેટેલાઇટ એસ્ટ્રોસેટે અંતરિક્ષમાં એક દુર્લભ શોધ કરી છે. તેણે સુંદર આકાશગંગાથી નીકળનારા અલ્ટ્રાવાયોલેટ કિરણોની શોધ કરી છે. […]