આગામી 8 મહિનાઓમાં 5 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી, 83 બેઠકોમાંથી 73 NDA, કોંગ્રેસના ભાગે 10 બેઠકો
આગામી 8 મહીનાઓમાં 5 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. આ રાજ્યોમાં 85 લોકસભા બેઠકો આવે છે. જેમાંથી આ વખત એનડીએ 73 અને યુપીએ 10 બેઠકો જીતી છે. ગત વખતે આ બેઠકોમાંથી એનડીએએ 70 અને યુપીએએ 07 બેઠકો જીતી હતી. 2014માં લોકસભા ચૂંટણી બાદ થયેલી વિધાનસભા ચૂંટણીમાં ભાજપને ફાયદો થયો હતો અને આ 5 રાજ્યોમાંથી ચારમાં […]