વિશ્વ સિંહ દિવસ, ગુજરાતમાં લગભગ 50 હજાર વર્ષ પહેલા એશિયાટીક લાયનનો થયો હતો પ્રવેશ
અમદાવાદઃ સમગ્ર ભારતમાં આજે 10મી ઓગસ્ટે વિશ્વ સિંહ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જો કે, સમગ્ર દેશમાં એક માત્ર ગુજરાતના ગીરના જંગલમાં જ એશિયાટિક લાયન વસવાટ છે. ગુજરાતની ઓખળ સમાન એશિયાટિક લાયનની જાળવણી માટે સરકાર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. જેના પરિણામે જ સિંહોની સંખ્યામાં વધારો થયો છે. હાલ 674 જેટલા સાવજો ગીરના જંગલમાં […]