1. Home
  2. Tag "asia andrabi"

કાશ્મીરી ભાગલાવાદી આસિયા અંદ્રાબીનું પાકિસ્તાની સેના સાથે કનેક્શન, આઈએસઆઈ પાસેથી મળ્યું ફંડિંગ

નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીએ ખુલાસો કર્યો છે કે કાશ્મીરના ભાગલાવાદી મહિલા સંગઠન દુખ્તરાને મિલ્લતની પ્રમુખ આસિયા અંદ્રાબી પાકિસ્તાની સેનાના સંપર્કમાં હતી. પાકિસ્તાની ગુપ્તચર એજન્સી આઈએસઆઈ દ્વારા તેને નાણાં પણ મળતા હતા. એનઆઈએ પ્રમાણે, આસિયા પાકિસ્તાની સેનામાં કામ કરનારા એક અધિકારી દ્વારા આતંકી સંગઠન લશ્કરે તૈયબા અને જમાત-ઉદ-દાવાના પ્રમુખ હાફિઝ સઈદના પણ સંપર્કમાં હતી. પાકિસ્તાની સેનાનો આ […]

ટેરર ફંડિંગ કેસ: મસરત આલમ, શબ્બીર શાહ, આસિયા અંદ્રાબીની પૂછપરછ કરશે NIA

નવી દિલ્હી: ટેરર ફંડિંગ કેસમાં એનઆઈએને ભાગલાવાદીઓ મશરત આલમ, શબ્બીર શાહ અને દુખ્તરાન-એ-મિલ્લતની પ્રમુખ આસિયા અંદ્રાબીની પૂછપરછની મંજૂરી મળી ગઈ છે. હવે આ ત્રણેય ભાગલાવાદીઓની એનઆઈએ 10 દિવસ સુધી પૂછપરછ કરશે. એનઆઈએએ ત્રણેયને એકસાથે બેસાડીને પૂછપરછ કરવાની મંજૂરી માંગી હતી. મંગળવારે દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં મશરત આલમ, શબ્બીર શાહ અને આસિયા અંદ્રાબીને રજૂ કરવામાં આવ્યા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code