ઓટો સેક્ટરમાં મંદી-અશોક લીલેન્ડ તેના પ્લાન્ટમાં આ મહિનામાં 18 દિવસ સુધી કામકાજ બંધ રાખશે
ઓટો સેક્ટરમાં મંદીનો માર 18 દિવસ કામકાજ બંધ રાખશે અશોક લીલેન્ડ કર્મચારીઓને કંપનીમાંથી નોકરી છોડવાના આદેશ સપ્ટેમ્બરમાં 5 થી 18 દિવસ સુધી પ્લાન્ટોમાં કામ બંધ રાખવાની જાહેરાત કરી હાલ જ્યારે દેશભરમાં મંદીનો માહોલ છે ત્યારે દરેક ક્ષેત્રમાં મંદીએ જોર પકડ્યું ત્યારે હિન્દુજા ગ્રુપની ઑટો કંપની અશોક લીલેન્ડે સપ્ટેમ્બરમાં 5 થી 18 દિવસ સુધી તેમના પ્લાન્ટોમાં […]