આસામના પૂર્વ મુખ્યમંત્રી તરુણ ગોગઈની તબિયત નાજુક – પીએમ મોદીએ તેમના પુત્ર સાથે કરી વાત
આસામના પૂર્વ મુખ્યમંત્રી તરુણ ગોગઈની તબિયત નાજુક તબિયત નાજુક જણાતા 6 કલાક ડાયાલિસિસમાં રાખવાની ફરજ પડી પીએમ મોદીએ તેમના પુત્ર સાથે કરી વાત 2જી નવેમ્બરથી તેઓ હોસ્પિટલમાં દાખલ છે આસામના પૂર્વ મુખ્યમંત્રી તરુણ ગોગોઈની શનિવારના રોજ બપોરના સમયે તબિયત ખુબ જ બગડી હતી, મલ્ટિપલ ઓર્ગન ફેલયર અને શ્વાસ લેવામાં પડતી મુશ્કેલીના કારણે તેઓ બેભાન થયા […]