કાશ્મીર પર પાકિસ્તાની રાષ્ટ્રપ્રમુખની યુદ્ધ થયું તો જેહાદથી જવાબ આપવાની લુખ્ખી ધમકી
ઈસ્લામાબાદ : જમ્મુ-કાશ્મીર પર ભારતના નિર્ણયથી ખળભળી ઉઠેલા પાકિસ્તાનની લુખ્ખી ધમકીઓ અવિરતપણે ચાલુ છે. પાકિસ્તાન તરફથી સતત ભારતની ઉશ્કેરણી કરનારા નિવેદનો આપવામાં આવી રહ્યા છે. પાકિસ્તાને પોતાના સ્વતંત્રતા દિવસ પર ભારત પર નિશાન સાધ્યું છે. પાકિસ્તાનના રાષ્ટ્રપ્રમુખ આરિફ અલ્વીએ હવે જેહાદની ધમકી આપી છે. આરિફ અલ્વીએ કહ્યુ છે કે અમે જંગ ઈચ્છતા નથી. પરંતુ જો […]