ભણવા માટે ઉંચા વૃક્ષો અને પર્વત પર ચડી રહ્યાં છે આ ગામના વિદ્યાર્થીઓ, શું આ વાત વ્યાજબી છે?
અમદાવાદઃ ડિઝીટલ ઈન્ડિયા અને આત્મનિર્ભર ભારત તરફ દેશ મક્કમતાથી આગળ વધી રહ્યો છે. ત્યારે સતત વિકાસની હરણફાળ ભરી રહેલા ગુજરાતના અનેક અંતરિયાળ ગામો મોબાઈલ નેટવર્ક જેવી પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે. આધુનિક ટેકલનોજી આંગળીને ટેરવે હોવાની વાતો કરવામાં આવે છે. ત્યારે ડાંગ જિલ્લાના સુબિર પંથકના અનેક ગામોમાં મોબાઈલ નેટવર્કના અભાવને કારણે અનેક સમસ્યાનો સામનો કરી રહ્યાં […]