1. Home
  2. Tag "Amitabh Bachchan"

બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચને કોરોના સંટકમાં 2 કરોડ રુપિયાનું કર્યું દાનઃ- તેમના યોગદાનથી દિલ્હી ખાતે જીટીબી કોવિડ સેંટરનો આરંભ

બિગબીએ કોવિડ સેંટર માટે 2 કરોડનું  દાન કર્યું આજથી તેમના સહોયગથી દિલ્હીમાં કોવિડ સેંટનો આરંભ મુંબઈઃ- બોલિવૂડ જગતના અનેક સિતારાઓ કોરોનાકાળમાં મદદદે આગળ આવી રહ્યા છએ, અનેક સેલેબ્સએ કરોડો રુપિયા દર્દીઓ માટે દાન કર્યા છે ત્યારે હવે સુપરસ્ટાર અમિતાભ બચ્ચને દિલ્હીના ગુરુ તેગ બહાદુર કોરોના કેર સેન્ટરમાં 2 કરોડ રૂપિયાની મોટી રકમનું યોગદાન આપ્યું છે. […]

ડિરેક્ટર વિકાસ બહલની અપકમિંગ ફિલ્મ ‘ગૂડબાય’ માં અમિતાભ બચ્ચન અને નીના ગુપ્તા પહેલી વાર સ્ક્રિન શેર કરશે

મશહૂર એક્ટર અમિતાભ અને નીના ગુપ્તા એક પરદે જોવા મળશે ફિલ્મ ગુડબાયમાં પતિ પત્નીનો રોલ પ્લે કરશે મુંબઈ – બોલિવૂડના મશહૂર અભિનેતા અમિતાભ બચ્ચને અને જાણીતી અભિનેત્રી નીના ગુપ્તા હવે ફિલ્મી પરદે એક સાથે જોવા મળશે,આ ફિલ્મનું નામ ‘ગુડબાય’ છે, જેનું નિર્દેશન વિકાસ બહલ કરનાર છે. આ ફિલ્મમાં નીના અમિતાભ બચ્ચનની પત્નીના રોલમાં નીના ગુપ્તા […]

કોરોનાની સ્થિતિ વચ્ચે મેગા સ્ટાર અમિતાભ બચ્ચને પરીવાર સહીત વેક્સિનનો ડોઝ લીધો – બ્લોગ પર આપી માહિતી

અમિતાભ બચ્ચને લીધી વેક્સિન અભિષેક બચ્ચન શૂટિંગમાં વ્યસ્ત હોવાથી પછીથી વેક્સિન લેશે મુંબઈ – મેગાસ્ટાર અમિતાભ બચ્ચને શુક્રવારના રોજ જણાવ્યું હતું કે, તેમણે કોવિડ -19 વિરોધી વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો છે. બચ્ચને આ વિશે પોતાના બ્લોગ પર જાણકારી આપી છે, તેમણે કહ્યું કે તેમના પુત્ર અભિષેક બચ્ચન સિવાય પરિવારના તમામ સભ્યોએ એન્ટિ કોવિડ -19 વેક્સિનનો […]

મેગાસ્ટાર અમિતાભ બચ્ચને પુત્રી શ્વેતાના બર્થડે પર એક સુંદર પોસ્ટ શેર કરી – દિકરી માટે લખ્યુ કંઈક ખાસ

અમિતાભ બચ્ચનની પુત્રીનો 47મો બર્થડે પિતાએ બાળપણના ફોટો શેર કરીને સુંદર પોસ્ટ લખી મુંબઈ – બોલિવૂડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચનની પુત્રી શ્વેતા બચ્ચન નંદા આજે પોતાનો 47 મો જન્મદિવસ મનાવી રહી છે. આ ખાસ મોકા પર તેમના પિતા જ નહીં પુત્રી નવ્યા નવેલી નંદા એ પણ સોશિયલ મીડિયા પર એક ખાસ અંદાજમાં માતાને વિશ કર્યું છે. […]

લતાજીને જન્મ દિવસની શુભેચ્છા પાઠવતો અમિતાભ બચ્ચનો આ ખાસ વીડિયો

અમિતાભ બચ્ચને આપી લતાજીને બર્થડેની શુભકામના લખ્યું – મારા કેટલાક શબ્દો,કેટલીક ભાવનો ઘણા સંબધો એવા હોય છે કે,જેનો કોઈ હિસાબ હોતો નથી આવા સંબધોમાં આદર,સમ્માન,અનહદ પ્રેમ ને શ્રધ્ધા હોય છે સંબધોનું કોઈ આકાર સ્વરુપ નથી હોતું આજે બૉવિવૂડના લોકપ્રિય મશહુર સિંગર લતામંગેશકર પોતાના 90મો બર્થ-ડે મનાવી રહ્યા છે,પોતાના મધુર અવાજથી છેલ્લા 6 દાયકાઓથી સંગીતના ખજાનામાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code