ભારત અમેરીકાની ડીલથી ચીનના પેટમાં રેડાયું તેલ – સીમા વિવાદને ગણાવ્યો દ્રીપક્ષીય મામલો
ચીને ભારત સાથેના સીમા વિવાદને દ્વિપક્ષીય મુદ્દો ગણાવતા અમેરિકા પર પોતાના ક્ષેત્રમાં પોતાનું વર્ચસ્વ લાદવાનો આરોપ મૂક્યો છે. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા વાંગ વેનબિને બુધવારના રોજ આ મુદ્દે કહ્યું કે, અમેરીકાએ તેની હિન્દ-પ્રશાંત વ્યૂહરચનાને અટકાવવી જોઈએ,.ચીન અને ભારત વચ્ચે ચાલી રહેલો સીમા વિવાદ બન્ને દેશઓ વચ્ચેનો આંતરીક મામલો છે, સીમા પર હાલની સ્થિતિ સામાન્ય ને […]
