1. Home
  2. Tag "amdavad"

ગુજરાતમાં અત્યાર સુધીમાં 102 ટકાથી વધુ વરસાદ વરસ્યો, 110 ડેમ છલકાયાં

અમદાવાદઃ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. તેમજ છેલ્લા બે દિવસથી સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. દરમિયાન 24 કલાકમાં 251 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. જામનગરના જોડીયા અને મહેસાણાના કડીમાં આભ ફાટ્યું હોય તેમ 13 ઈંચથી વધારે વરસાદ વરસ્યો હતો. જ્યારે મોરબીના ટંકારામાં 270, ઉમરપાડામાં 256, મોરબીમાં 249, બહુચરાજીમાં 224 અને પાટણના સરસ્વતીમાં 209 મીમી […]

ગુજરાતમાં સર્વત્ર મેઘમહેર, તાપીના ડોલવણમાં 11 ઈંચ વરસાદ

અમદાવાદઃ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. જેથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં છે. તાપીના ડોલવણમાં સૌથી વધારે 11 ઇંચ ધોધમાર વરસાદ ખાબક્યો છે. આ ઉપરાંત અમદાવાદમાં આજે સવારથી જ આકાશ વાદળછાયું રહ્યું હતું. તેમજ હળવો વરસાદ પણ વરસ્યો હતો. હવામાન વિભાગે 20 ઓગસ્ટ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. તેમજ તંત્ર પણ એલર્ટ બન્યું […]

અમદાવાદમાં ધોધમાર વરસાદ, વાસણા બેરેજના 3 દરવાજા ખોલાયાં

અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસુ જામ્યું છે. દરમિયાન રાત્રિના સમયે અમદાવાદ શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં હતા. તેમજ શાહીબાગ અને મીઠાખળી સહિતના અંડરપાસમાં પાણી ભરાતાં બંધ કરવામાં આવ્યાં હતા. જ્યારે શહેરના ઓઢવ, ગોમતીપુરના નીચાણવાળા વિસ્તારોમાં ઘરોમાં પાણી ઘુસ્યા લોકોએ રાત્રે ઉજાગરો કર્યો હતો. તેમજ પાણી ઉલેચીને બહાર કાઢ્યું હતું. અમદાવાદમાં […]

આણંદમાં ધોધમાર 12.5 ઈંચ વરસાદ, નીચાણવાળા વિસ્તારોમાં ભરાયાં પાણી

અમદાવાદઃ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે અને સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. દરમિયાન આણંદમાં આભ ભાટ્યું હોય તેમ ધોધમાર 12.5 ઈંચ વરસાદ વરસ્યો હતો. જેથી નીચાણવાળા વિસ્તારોમાં ધુંટણસમા પાણી ભરાયાં હતા. તેમજ અનેક ઘરોમાં વરસાદી પાણી ઘુસી ગયા હતા. દરમિયાન રાજ્યમાં 24 કલાકમાં 245 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. જ્યારે આજે સવારે બે કલાકમાં 125 તાલુકામાં […]

અમદાવાદમાં માસ્ક વગર પહેલા જ દિવસે 484 લોકોને રૂ. એક હજારનો દંડ

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારી વચ્ચે સરકારે માસ્ક નહીં પહેરવા બદલ દંડમાં વધારો કરીને રૂ. એક હજાર કર્યો છે અને તેનો અમલ મંગળવારથી જ શરૂ કરવામાં આવ્યો છે. બીજી તરફ અમદાવાદમાં મનપા તંત્ર દ્વારા માસ્ક નહીં પહેરનાર લોકોને ઝડપી લેવા ઝુંબેશ શરૂ કરવામાં આવ્યો છે. ત્યારે દંડની રકમમાં વધારો કરાયાંના પ્રથમ દિવસે જ અમદાવાદ શહેરમાં 484 […]

ગુજરાતમાં ચોમાસુ જામ્યું : સુરતના ઉમરપાડામાં 7 ઈંચ વરસાદ

અમદાવાદઃ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે અમદાવાદ શહેરમાં વહેલી સવારથી જ આકાશ વાદળછાયું રહ્યું હતું. તેમજ હળવો વરસાદ પણ વરસ્યો હતો. જ્યારે આજે સવારથી રાજ્યના અનેક શહેરો અને નગરોમાં ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. રાજ્યના 80 તાલુકામાં સવારથી વરસાદ પડી રહ્યો છે. સૌથી વધારે પંચમહાલના જાંબુઘોડામાં પોણા બે ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. જ્યારે સુરતના […]

અમદાવાદમાં 200થી વધારે વિસ્તાર માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યાં છે જો કે, રાહતની વાત એ છે કે, અમદાવાદમાં જુલાઈ મહિનામાં કોરોના વાયરસના કેસમાં સતત વઘાટો થઈ રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી દરરોજ 150થી વધારે કેસ નોંધાઈ રહ્યાં છે. એએમસી દ્વારા કોરોનાનું સંક્રમણ વધારે ફેલતુ અટકાવવા અત્યારે અસરકાર પગલા ભરવામાં આવી રહ્યાં છે. કોરોના વાયરસના કેસને પગલે […]

ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસનો આંકડો 45500ને પાર, કેન્દ્રીય ટીમના ગુજરાતમાં ધામા

રાજ્યમાં 24 કલાકમાં 800થી વધારે દર્દીઓ થયાં સાજા અત્યાર સુધીમાં 32 હજારથી વધારે દર્દીઓ સાજા થયાં અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યાં છે. 24 કલાકમાં જ 919 જેટલા પોઝિટિવ કેસ નોંધાયાં હતા. આમ રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસનો આંકડો 45500ને પાર ગયો છે. રાજ્યમાં છેલ્લા ત્રણેક દિવસથી સતત 900થી વધારે પોઝિટિવ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code