એમેઝોનના જંગલોની આગથી દક્ષિણ અમેરીકાના 9 દેશો ઝેરી ધુમાડાની ઝપેટમાં
એમેઝોનના જંગલોમાં આગ ક્ષમવાનું નામ નથી લઈ રહી, ગની ઘટનાથી બ્રાઝીલના રોરાઈમામાં 141 ટકા, એક્રેમાં 138 ટકા, રોડોનિયામાં 115 ટકા, એમેઝોનાસમાં 81 ટકાનો વધોરો થયો છે,જ્યારે દક્ષિણના મોટો ગ્રોસો ડો સૂલમાં 114 ટકાનો વધારો થયો છે,ત્યારે આ આગને લઈને ઝેરી ધુમાડો અમેરીકાના 9 દેશોમાં ફેલી રહ્યો છે જે ક ચિંતાનો વિષય છે. છેલ્લા એક દાયકામાં પહેલી […]