નેશનલ હેરાલ્ડ કેસ: ગાંધી પરિવારને ઝાટકો, AJLએ ગુમાવી 64 કરોડની પ્રોપર્ટી
લોકસભામાં મળેલી કારમી હારથી પરેશાન કોંગ્રેસ અને ગાંધી પરિવાર માટે એક ખરાબ સમાચાર છે. ઈડીએ નેશનલ હેરાલ્ડ કેસ સાથે જોડાયેલી પંચકૂલા ખાતેની 64 કરોડની મિલ્કતોને જપ્ત કરી લીધી છે. ઈડી તરફથી જપ્ત કરવામાં આવેલી મિલ્કતો નેશનલ હેરાલ્ડ અને એસોસિએટેડ જર્નલ્સ લિમિટેડ સાથે સંબંધિત છે. 1 ડિસેમ્બર-2018ના રોજ ઈડી તરફથી પંચકૂલા પ્રોપર્ટી એટેચ કરવા સંબંધિત નકલ […]