સ્વદેશી એરક્રાફ્ટ કેરિયર INS વિક્રાંતનુ કરવામાં આવશે પરિક્ષણ- જાણો તેની ખાસિયતો
દેશનું પ્રથમ સ્વદેશી એરક્રાફ્ટ કેરિયર તૈયાર સમુદ્ર અને બંગદાળની ખાડીમાં કરાશે તેનું પરિક્ષણ તેનું નિર્માણ કાર્ય વર્ષ 2009 માં કોચીન શિપયાર્ડમાં શરૂ કરાયુ હતું 2023 સુધીમાં નેવીમાં સમાવેશ કરવાનું લક્ષ્ય ભારત અને ચીન સીમા વિવાદ વચ્ચે ભારતને એક મોટી સફળતા પ્રાપ્ત થઈ છે, દેશનું પ્રથમ સ્વદેશી એરક્રાફ્ટ કેરિયર એટલે કે વિમાન વાહક જહાજ આઈએનએસ વિક્રાંતનું […]