એરસેલ-મેક્સિસ કેસ : પી. ચિદમ્બરમ અને તેમના પુત્ર કાર્તિને મળ્યા આગોતરા જામીન
એરસેલ-મેક્સિસ કેસમાં પી. ચિદમ્બરમ અને કાર્તિને આગોતરા જામીન એક લાખ રૂપિયાના અંગત મુચરકા પર તાત્કાલિક મુક્તિનો આદેશ એરસેલ મેક્સિસ કેસમાં ભૂતપૂર્વ ગૃહ પ્રધાન પી. ચિદમ્બરમ અને તેમના પુત્ર કાર્તિ ચિદમ્બરમને આગોતરા જામીન મળી ગયા છે. સીબીઆઈની વિશેષ અદાલતે ગુરુવારે કહ્યુ છે કે ધરપકડની સ્થિતિમાં ચિદમ્બરમ અને કાર્તિને એક લાખ રૂપિયાના અંગત મુચરકા પર તાત્કાલિક મુક્ત […]