27 ફેબ્રુઆરીએ ભારતીય હવાઈ ક્ષેત્રમાં ઘૂસ્યા ન હતા પાકિસ્તાની વિમાન : એર ચીફ માર્શલ ધનોઆ
ભારતીય વાયુસેના પ્રમુખ એર ચીફ માર્શલ બિરેન્દ્રસિંહ ધનોઆએ કહ્યુ છે કે પાકિસ્તાન આપણા વાયુક્ષેત્રમાં ક્યારેય આવ્યું નથી. બાલાકોટ એરસ્ટ્રાઈકથી અમારો ઉદેશ્ય આતંકી શિબિરો પર હુમલો કરવાનો હતો અને તેમનો ઉદેશ્ય આપણા સૈન્ય કેમ્પોને નિશાન બનાવવાનો હતો. આપણે આપણો સૈન્ય ઉદેશ્ય પ્રાપ્ત કર્યો હતો. પાકિસ્તાની વાયુસેનાએ આપણા ક્ષેત્રમાં નિયંત્રણ રેખા પાર કરી નથી. એર ચીફ માર્શલ […]