રાજધાનીમાં પ્રદુષણ નિયંત્રણ અંગેના આયોગ ગઠનને મળી મંજુરી
દિલ્હી-એનસીઆરમાં પ્રદુષણ પ્રદુષણ નિયંત્રણને લઈને આયોગ સમિતિ રચવા માટે મળી મંજુરી થોડા દિવસ પહેલા જ કેન્દ્ર એ સમિતિ રચવાની વાત જારી કરી હતી દિલ્હી-એનસીઆર અને તેની આસપાસના રાજ્યો હરિયાણા, પંજાબ, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાં વાયુ પ્રદુષણને અટકાવવા માટેના ઉપાયો સિચનો સહીત નિરિક્ષણ કરવા માટેના વટહુકમને એક આયોગ ગઠન બનાવવા અંગેની મંજુરી આપવામાં આવી ચૂકી છે. […]