1. Home
  2. Tag "aiims"

ખુશખબર! કોવિડ-19ની ભારતીય વેક્સીનની ટ્રાયલમાં મળી સફળતા, ડોઝ બાદ કોઇ આડઅસર નહીં

કોરોના વેક્સીનને લઇને એઇમ્સમાં 30 વર્ષીય વ્યક્તિ પર સફળ ટેસ્ટિંગ વેક્સીનનો ડોઝ અપાયા બાદ વ્યક્તિમાં કોઇ આડઅસર જોવા મળી નહીં પ્રથમ તબક્કામાં કુલ 375 વોલેન્ટીયર્સને રસી આપવામાં આવશે કોરોના વેક્સીનને લઇને એઇમ્સમાં ટ્રાયલ શરૂ થઇ ગયું છે. ટ્રાયલના પ્રથમ દિવસે એક 30 વર્ષીય વ્યક્તિને વેક્સીનનો ડોઝ આપવામાં આવ્યો હતો. ખુશીની વાત એ છે કે, વેક્સીન […]

AIIMSમાં કોરોનાની COVAXINનુ પરિક્ષણ- 30 વર્ષના પુરુષને આપવામાં આવ્યો પ્રથમ ડોઝ

એઈમ્સમાં 100 વોલેન્ટિયર્સ પર આ વેક્સિનનું પરિકક્ષણ કરાશે શરુઆતમાં 50 લોકોને આ વેક્સિનનો ડોઝ આપવામાં આવશે આજે પ્રથમ ડોઝ 30 વર્ષના પુરુષને અપાયો સમગ્ર દેશમાં કોરોનાને લઈને હાહાકાર મચ્યો છે ત્યારે કોરોના માટેની વેક્સિનને લઈને અનેક લોકો આશા સેવી રહ્યા છે,ભારતની ફાર્મા કંપની દ્રારા કોરોના વાયરસ માટે કોવેસ્કિન નામની રસી વિકસાવવામાં આવી છે જેનું આજે […]

AIIMSમાં અરુણ જેટલીને જોવા પહોંચ્યા જીતેન્દ્ર સિંહઃઅમિત શાહ પણ ફરી મુલાકાત લેશે

દેશના પૂર્વ નાણામંત્રી અરુણ જેટલીની તબિયત જ્યારથી લથડી છે ત્યારથી તેઓ AIIMSમાં દાખલ છે,ત્યારે પાર્ટીના નેતાઓ તથા વિપક્ષના નેતાઓ તેમના હાલચાલ પૂછવા આવી રહ્યા છે,અરુણ જેટલીનો  છેલ્લા કેટલાક દિવસથી AIIMSમાં ઈલાજ ચાલી રહ્યો છે જેને લઈને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પણ તેમની ખબર પૂછવા શુક્રવારના રોજ AIIMS પહોચ્યા હતા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે શનિવારના રોજ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code