1. Home
  2. Tag "ahmad patel"

તિહાડ જેલમાં DK શિવકુમારને મળવા પહોંચ્યા અહમદ પટેલ સહિતના કોંગ્રેસી નેતાઓ

 ઉલ્લેખનીય છે કે, મની લોન્ડ્રિંગ કેસમાં ઘરપકડ કરાયેલા કોંગ્રેસના વરિષ્ટ નેતા ડીકે શિવકુમાર હાલ તિહાડ જેલામાં છે,તો આ પહેલા પણ બીજા અક કોંગ્રેસના વરિષ્ટ નેતા પૂર્વ નાણા મંત્રી પી.ચિદમ્બરમ પણ તિહાડની જ જેલમાં છે,થોડા સમય પહેલાજ કોંગ્રેસના વચ્ચગાળાના અધ્યક્ષ સાનિયા ગાઁઘી અને પૂર્વ પ્રધાન મંત્રી મનમોહન સિંહ ચિદમ્બરમને મળવા માટે તિહાડ જેલ આવી પહોચ્યા હતા, […]

‘પ્રેરક’ લાગે છે આરએસએસના ‘પ્રચારક’ જેવો શબ્દ: અહમદ પટેલને વાંધો અને સોનિયા ગાંધીના કહેવા પર કોંગ્રેસે ડ્રોપ કર્યો શબ્દ

પ્રેરક અને પ્રચારકમાં તમને તફાવત ખબર પડે છે ને? બોલો સોનિયા ગાંધીને પ્રેરક અને પ્રચારક લાગે છે એક જેવા! અહમદ પટેલને પણ પ્રેરક શબ્દ સામે હતો વાંધો! કોંગ્રેસના જૂના અને નવા નેતાઓ વચ્ચે ગુરુવારે એક અસંમતિની ખાઈ જોવા મળી. થયું એવું કે કોંગ્રેસની વિચારધારાના પ્રચાર-પ્રસાર કરવા માટે જે ટ્રેનિંગ દળની રચના કરવામાં આવી હતી, તેનું […]

સ્ટર્લિંગ બાયોટેક કેસ : EDએ અહમદ પટેલના પુત્ર ફૈસલ પટેલને સમન્સ મોકલ્યું

ઈડીએ અહમદ પટેલના પુત્રને સમન મોકલ્યું અહમદ પટેલના પુત્રનું નામ ફૈસલ પટેલ અહમદ પટેલ કોંગ્રેસના વરિષ્ઠ નેતા ઈડીએ કોંગ્રેસના દિગ્ગજ નેતા અહમદ પટેલના પુત્ર ફૈસલ પટેલને સમન્સ મોકલ્યું છે. ઈડીએ ફૈસલ પટેલને આ સમન્સ સ્ટર્લિંગ બાયોટેક મામલાને લઈને મોકલ્યું છે. મહત્વપૂર્ણ છે કે ગત જૂનમાં ઈડીએ સ્ટર્લિંગ બાયોટેક છેતરપિંડી મામલામાં 9 હજાર કરોડ રૂપિયાથી વધારે […]

કુમારસ્વામી હતા CM, ટેપમાં અહમદ પટેલનું નામ, પણ શેખર ગુપ્તાની નજરે યેદિયુરપ્પા દોષિત

એડિટર્સ ગિલ્ડવાળા શેખર ગુપ્તાએ કર્ણાટકના મુખ્યપ્રધાન બી. એસ. યેદિયુરપ્પાને એવા મામલામાં ઘસડવાની કોશિશ કરી છે, કે જેમાં ક્યાંય તેમનું નામ પણ નથી. જે મામલામાં કોંગ્રેસના નેતાઓ પર આરોપ લાગ્યા છે, ધ પ્રિન્ટના શેખર ગુપ્તાએ આને ભાજપના નેતા યેદિયુરપ્પાનું સ્કેન્ડલ ગણાવ્યું છે. જ્યારે લોકોએ તેમને સવાલ  કર્યો કે આ આખા સમાચ્રમાં યેદિયુરપ્પાનું નામ ક્યાં છે, તો […]

8000 કરોડનું ફ્રોડ: સ્ટર્લિંગ બાયોટેક કેસમાં અહમદ પટેલના જમાઈ ઈરફાન સિદ્દીકીની પૂછપરછ

ઈડીએ મંગળવારે કોંગ્રસના વરિષ્ઠ નેતા અને સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર અહમદ પટેલના જમાઈ ઈરફાન સિદ્દીકીની પૂછપરછ કરી છે. આ પૂછપરછ આઠ હજાર કરોડ રૂપિયાના સ્ટર્લિંગ બાયોટેક લોન ફ્રોડ કેસમાં થઈ છે. એજન્સીએ પ્રિવેન્શન ઓફ મની લોન્ડ્રિંગ એક્ટની જોગવાઈઓ હેઠળ સિદ્દીકીનું નિવેદન નોંધવામાં આવ્યું છે. આ નિવેદન એ કથિત લેણદેણના સંદર્ભે નોંધવામાં આવ્યું છે કે જે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code