1. Home
  2. Tag "Agra"

પીએમ મોદી ટૂંક સમયમાં આગ્રાવાસીઓને આપશે મોટી ભેટ

પીએમ મોદી આગ્રાવાસીઓને આપશે મેટ્રો રેલની ભેટ પીએમ 7 ડિસેમ્બરે પ્રોજેક્ટનો વર્ચુઅલ શિલાન્યાસ કરશે કાર્યક્રમમાં સીએમ યોગી આદિત્યનાથ પણ થશે સામેલ દિલ્લી: મેટ્રો રેલની ભેટ ટૂંક સમયમાં આગ્રાવાસીઓને મળી રહેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 7 ડિસેમ્બરે પ્રોજેક્ટનો વર્ચુઅલ શિલાન્યાસ કરશે. આ પ્રસંગે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ કાર્યક્રમમાં જોડાશે. સરકારની યોજના મુજબ 2 વર્ષ પછી આગ્રાના લોકો […]

આગ્રામાં નિર્માણધીન મુગલ મ્યુઝિયમ છત્રપતિ શિવાજીના નામે ઓળખાશે

દિલ્હીઃ ઉત્તરપ્રદેશના આગ્રા શહેરમાં નિર્માણધીન મુગલ સંગ્રહાલયનું નામ છત્રપતિ શિવાજી મહારાજના નામ ઉપરથી રાખવામાં આવશે. ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથએ જણાવ્યું હતું કે, આપણા નાયક મુગલ કેવી રીતે હોઈ શકે છે. આપણા વાસ્તવિક નાયક છત્રપતિ શિવાજી મહારાજ છે. શિવાજી મહારાજનું નામ રાષ્ટ્રવાદ અને આત્મસન્માનની ભાવના સંચાર કરે છે. ઉત્તરપ્રદેશમાં ગુલામીની માનસિકતાના પ્રતિકની કોઈ જગ્યા નથી. आगरा […]

ફાઈનાન્સ કંપનીઓની દાદાગીરી, મુસાફરો ભરેલી બસને કરી હાઈજેક

દિલ્હીઃ ઉત્તરપ્રદેશના આગ્રામાં ફાઈનાન્સ કંપનીની દાદાગીરીની ચોંકાવનારી ઘટના સામે આવી છે. મુસાફરોને લઈને ગુરૂગ્રામથી મધ્યપ્રદેશ જઈ રહેલી ખાનગી બસને હાઈજેક કરવામાં આવી હતી. ફાઈનાન્સ કંપનીના કર્મચારીઓની ઓળખ આપીને ચાર શખ્સોએ બસના ચાલક અને કંડકટરને ઉતારીને બસને અજ્ઞાત સ્થળે લઈ ગયા હતા. બસના ડ્રાઈવર અને કંડકટરે પોલીસનો સંપર્ક કરતા પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો હતો. બસ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code