દિલ્હીમાં 600 કરોડનું 150 કિલોગ્રામ હેરોઈન જપ્ત
દિલ્હી: દિલ્હીમાં પોલીસે નશીલા પદાર્થોના એક મોટો જથ્થાને જપ્ત કર્યો છે. દિલ્હી પોલીસે લગભગ 150 કિલોગ્રામ હેરોઈન જપ્ત કર્યું છે. તેની બજાર કિંમત 600 કરોડ રૂપિયા હોવાનું જણાવવામાં આવે છે. જપ્ત કરવામાં આવેલું હેરોઈન અફઘાનિસ્તાનનું હોવાનું પણ જણાવાય રહ્યું છે. તેની સાથે જ પોલીસે હેરોઈન બનાવનારી પુનર્રચના અને પ્રસંસ્કરણ યુનિટનો પણ ભંડાફોડ કર્યો છે. પોલીસે […]
