1. Home
  2. Tag "AFGHANISTAN"

પીએમ મોદીએ અફઘાનિસ્તાન શાંતિ પરીષદના વડા સાથે કરી મુલાકાત

પીએમ મોદીએ અફઘાનિસ્તાનના શાંતિ પરીષદના વડા સાથે કરી મુલાકાત અફઘાનિસ્તાનની શાંતિ કરાર બાબતે ભારતનું સમર્થન બન્ને દેશોના સંબંઘોને વધુ મજબુત બનાવવાની પ્રતિબદ્ધતા દર્શાવી દેશના વડા પ્રઘાન નરેન્દ્ર મોદીએ ગુરુવારના રોજ અફઘાનિસ્તાનની શાંતિ પરિષદના પ્રમુખ એવા અબ્દુલ્લા અબ્દુલ્લા સાથે મુલાકાત કરી હતી, આ સમગ્ર બાબતે વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવ દ્રાવા ટ્વિટર પર ટ્વિટ કરીને માહિતી […]

Kabul Attacked: Several rockets strike Afghan capital near main diplomatic area

New Delhi: In a bizarre incident, Afghanistan’s capital of Kabul on Tuesday witnessed several rocket strikes, shaking the main diplomatic district and sending foreign embassies into lockdown. It was not immediately clear if there were casualties or who was behind the attack on Afghanistan’s Independence Day at a time when the United States is withdrawing troops […]

ગઝનવી, ઘોરીવાદીઓના આક્રમણો છતાં ભારતના અફઘાનિસ્તાન સાથે ગાઢ સાંસ્કૃતિક સંબંધોના મૂળિયા અકબંધ

આનંદ શુક્લ પાકિસ્તાન પ્રેરીત ઈસ્લામિક કટ્ટરપંથીઓ પણ સાંસ્કૃતિક સંબંધોના મૂળિયા ઉખાડી શક્યા નથી બામિયાનની બૌદ્ધ પ્રતિમાઓને ધ્વસ્ત કરનારા તાલિબાનોને હટવું પડયું, સાંસ્કૃતિક મૂળિયા યથાવત અફઘાનિસ્તાન સાથે 1919થી 2019 સુધી તાલિબાનોના કાર્યકાળને બાદ કરતા ભારતના ગાઢ સંબંધ ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે વેદકાલિન સંબંધો છે. અફઘાનિસ્તાન મૌર્ય અને શક- કુષાણ વંશનો ભાગ રહ્યું છે. સુબક્તગિનના આક્રમણને અફઘાનિસ્તાનના […]

રક્તરંજિત અફઘાનિસ્તાનના હિંસાચારમાં ભૂતપૂર્વ સોવિયત રશિયા, અમેરિકા અને પાકિસ્તાનની દખલગીરીની ભૂમિકા

– આનંદ શુક્લ અફઘાનિસ્તાનમાં હિંસાચાર માટે અમેરિકા-પાકિસ્તાન જવાબદાર તાલિબાન-અલકાયદાને આઈએસઆઈ-પાકિસ્તાની સેના દ્વારા ટ્રેનિંગ સોવિયત સંઘ સામે લડવા મજહબી આતંકને અપાયું પ્રોત્સાહન અફઘાનિસ્તાનમાં સોવિયત સંઘનો પ્રભાવ ખાળવા માટે જગત જમાદાર અમેરિકાએ દૂધ પીવડાવીને મુજાહિદ્દીન નામના ઝેરી નાગ ઉછેર્યા હતા. અફઘાનિસ્તાનમાં સોવિયત સેનાઓને વાપસી માટે મજબૂર કરનારા મુજાહિદ્દીનોને પાન-ઈસ્લામિક આતંકવાદી જૂથોમાં ફેરવવાનું પાપ અમેરિકા અને પાકિસ્તાનની ગુપ્તચર […]

ભૂરાજકીય દ્રષ્ટિએ વિશિષ્ટ ભૌગોલિક સ્થાન ધરાવતા અફઘાનિસ્તાનમાં સ્થિરતા-અસ્થિરતાના ખેલના પોતપોતાના કારણો

– આનંદ શુક્લ અફઘાનિસ્તાનનું વિશિષ્ટ ભૂરાજકીય મહત્વ સોવિયત રશિયાના પ્રભાવથી પાકિસ્તાનના આતંકી પ્રભાવ સુધીની સફર સોવિયત રશિયાના હસ્તક્ષેપથી અમેરિકાની દખલગીરી સુધીનો હિંસાચાર અફઘાનિસ્તાનની વિશિષ્ટ ભૌગોલિક સ્થિતિ અને ખાસ ભૂરાજકીય મહત્વ તેને દક્ષિણ અને મધ્ય એશિયા માટે મહત્વનું બનાવે છે. આના કારણે અફઘાનિસ્તાનને કેટલાંક દેશો પોતાના હિત માટે સ્થિરતા અને મજબૂતી આપવાનો પ્રયત્ન કરે છે. ત્યારે […]

આતંકમુક્ત અફઘાનિસ્તાનના પુનર્નિમાણ માટે પાકિસ્તાનના ચંચૂપાતની બાદબાકી જરૂરી

– આનંદ શુક્લ અફઘાનિસ્તાનમાં હિંસાચાર પાછળ પાકિસ્તાનનો આતંકી ખેલ અફઘાનિસ્તાનની અસ્થિરતા દૂર કરવા ભારતની હાજરી જરૂરી ભારત તરફી મજબૂત અફઘાનિસ્તાન વૈશ્વિક હિતમાં અફઘાનિસ્તાનની સરહદો ભારતના જમ્મુ-કાશ્મીર રાજ્યના પાકિસ્તાનના નિયંત્રણ હેઠળ રહેલા ગિલગિટ-બાલ્તિસ્તાનને સ્પર્શે છે. પરંતુ સદીઓ જૂના સંબંધો અને આધુનિક યુગમાં ભારતના વ્યૂહાત્મક હિતોને ધ્યાનમાં રાખીને અફઘાનિસ્તાન ભારત માટે બેહદ મહત્વ ધરાવે છે. ભારતના રાષ્ટ્રીય […]

અફઘાનિસ્તાને ભારત સાથે એ રીતે મિત્રતા નિભાવી કે, ડૂંગળી હવે દેશની જનતાને નહી રડાવી શકે

અફઘાનિસ્તાને નિભાવી દોસ્તી અફઘાનથી ડુંગળીની મોટા પાયે આયાત ડુંગળીના ભાવમાં નોંઘાયો 7 થી 8 રુપિયાનો ઘટાડો બજારોમાં મળી રહી છે અફઘાનિ ડુંગળી બજારોમાં ડુંગળીની આવક વધતા ભાવમાં ઘટાડો કર્ણાટકમાંથી ડુંગળીનો નવો પાક દિલ્હીના બજારમાં સપ્લાય થયો ભારતમાં ડુંગળીના ભાવમાં વધારો થતા  અફઘાનિસ્તાનના વેપારીઓ અહીંના બજારોમાં ડુંગળી વેચવા માટે ઉત્સાહિત બન્યા છે અને જો ડુંગળીનો ભાવ […]

આતંકવાદને આશ્રય આપનારાઓને કરીશું બેનકાબ : પીએમ મોદી

લાલકિલ્લાની પ્રાચીર પરથી દેશને સંબોધિત કરતા પીએમ મોદીએ કહ્યુ છે કે દુનિયા આજે અસુરક્ષાથી ઘેરાઈ છે. દુનિયાના કોઈને કોઈ ભાગમાં મોતનો ઓછાયો મંડરાય રહ્યો છે. ભારત આતંકવાદ ફેલાવનારાઓની વિરુદ્ધ મજબૂતાઈથી લડાઈ લડી રહ્યું છે. પાકિસ્તાનનું નામ લીધા વગર પીએમ મોદીએ કહ્યુ છે કે આતંકવાદને પનાહ આપનારાઓને અમે દુનિયાની સામે બેનકાબ કરીશું અને આતંકવાદીઓને નષ્ટ કરીશું. […]

અમેરિકાએ 18 વર્ષ “ફીફાં ખાંડયા”, અફઘાનિસ્તાન પર તોળાતો “તાલિબાન કાળ”

હાર્ટ ઓફ એશિયામાં લાગેલી હિંસાની આગ હજી સમી નથી. રાખ નીચે ધધકતા અંગારા હજી પણ દઝાડી રહ્યા છે. અહીં અમેરિકા ગત 18 વર્ષથી આતંક સામેનું યુદ્ધ કરી રહ્યુ છે. પરંતુ તેની પરિણિતિ આતંકનું તંત્ર ચલાવનારાઓ સાથે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની વાતચીતની તૈયારીમાં આવી છે. અફઘાનિસ્તાન એક નાજૂક તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે. તેના દક્ષિણ એશિયામાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code