ગુજરાત-મહારાષ્ટ્ર સહીત 6 રાજ્યો પર દુકાળના ખતરાનું જોખમ, કેન્દ્ર સરકારે આપ્યું
નવી દિલ્હી: કેન્દ્ર સરકારે પત્ર લખીને મહારાષ્ટ્ર, ગુજરાત, કર્ણાટક, આંધ્રપ્રદેશ, તેલંગાણા અને તમિલનાડુને સલાહ આપી છે કે તેઓ સમજદારીથી પાણીનો ઉપયોગ કરે. તમિલનાડુને શુક્રવારે આવી જ એક ચિઠ્ઠી મોકલવામાં આવી છે. જ્યારે બાકીના રાજ્યોને ગત સપ્તાહે જ આવો પત્ર જારી કરવામાં આવ્યો હતો. આ રાજ્યોમાં બંધોમાં પાણીના ઘટી રહેલા સ્તરને જોતા આ ચેતવણી જાહેર કરવામાં […]
